તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
Featured | સમાચાર , તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પરિણામે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
Featured | સમાચાર , તેલંગણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પરિણામે બંને રાજ્યોમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
હિન્દુ ધર્મમાં, કોઈપણ પૂજા અથવા તહેવાર દરમિયાન, લોકો દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે અને તેમની પ્રાર્થના કરે છે. ધર્મમાં મૂર્તિપૂજાને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા એક મતદારને થપ્પડ માર્યો હતો. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી દીધો હાતો.
વિજયવાડામાં મંગળવારે ઓઇલ ટેન્કરના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.