ભરૂચ : GSTના કાયદાથી સંબંધિત હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદાને ઉદ્યોગસાહસિકોએ આવકાર્યો
ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
ચુકાદાથી એક તરફ GIDCમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે.