અંકલેશ્વર : જુના બોરભાઠા બેટના સડક ફળિયામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રૂ. 26 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત...
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે, બોરભાઠા બેટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે, બોરભાઠા બેટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું
અંકલેશ્વર NH 48 પર એક સાથે 5 વાહનોમાં અકસ્માત અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાભારે ફિક જામની સ્થિતિ સર્જાઈ હતી
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત