અંકલેશ્વર : દેસાઇ પેટ્રોલપંપ પાસે ટેન્કર નીચે કચડાઇ જતાં બાઇકસવારનું મોત
અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત
BY Connect Gujarat20 Jun 2021 11:59 AM GMT
X
Connect Gujarat20 Jun 2021 11:59 AM GMT
અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું...
અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે અડીને આવેલા દેસાઇ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક બાઈક સવારને કચડી ફરાર થઇ ગયો હતો. મૃતકનું નામ સરદારસિંહ બદસરા હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતની જાણ કરવામાં આવતાં જીઆઇડીસી પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત બાદ ટેન્કર મુકીને ટેન્કરનો ડ્રાયવર નાસી છુટયો હતો. પોલીસે સરદારસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. ફરાર થઇ ગયેલાં ટેન્કર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે..
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMTતાપી : ઉચ્છલ ગામે માર્ગ-મકાન વિભાગનું ગોડાઉન ભળકે બળ્યું, ફાયર ફાઇટરો...
19 May 2022 11:52 AM GMTઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા
19 May 2022 11:41 AM GMTવડોદરા : ઘનશ્યામ મહારાજ મંદિરના 18મા પાટોત્સવમાં પીએમ મોદી વર્ચ્યુઅલી...
19 May 2022 11:29 AM GMTઅંકલેશ્વર : ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ...
19 May 2022 11:21 AM GMT