ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કાર ભડકે બળી, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ જોતજોતામાં કાર ભડકે બળવા લાગી હતી. કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલકે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn