અંકલેશ્વર : ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ONGC કોલોની સ્થિત ક્રિકેટ મેદાન ખાતે 11મી ડો. બી.આર.આમ્બેડકર T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો