અંકલેશ્વર : ધોરણ 8મા અભ્યાસ કરતી બાળકી સાથે લંપટ આચાર્યે કર્યા શારીરિક અડપલાં, પોલીસે ઝડપી પાડી ગણાવ્યા જેલના સળિયા
ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા
ચાલુ શાળાએ ઓફિસની સાફ-સફાઈ કરવાના બહાને આચાર્યએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા
૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો