અંકલેશ્વર: ન.પા.ના કર્મચારીનું કોરોનાને કારણે અવસાન
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.
અંકલેશ્વર જીઆઇડીસી પાસે હાઇવે પર આવેલાં આવેલ દેસાઈ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે બાઈક સવારને કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત
ગડખોલની મીઠા ફેક્ટરી નજીક ચલાવતો હતો દવાખાનું, મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો હતો દવા.
અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ
અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં દર ચોમાસામાં જર્જરીત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહે છે અને ભુતકાળમાં પણ અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.