અંકલેશ્વર ગણેશ સમિતિની દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ
અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે
અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
અજાણ્યા ત્રણ પુરૂષો અને એક મહિલાએ રિક્ષામાં બેસાડી મહિલા મુસાફરનું ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલ તુલસી વાળી બે તોલાની સોનાની ચેઈન કાઢી લઈ ફરાર થઈ ગયા હતા
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
ભારે વરસાદને પગલે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી અને જવાહર બાગ વચ્ચેની દીવાલ નમી પડતાં ખાયકી થઈ હોવાની ગંધ આવી રહી છે.