ભરૂચ : અંકલેશ્વરના તરીયા ગામે એક યુવતીના બે પ્રેમીઓ વચ્ચે ખૂની ખેલ
નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે બની દુશ્મનીનું કારણ, પહેલા પ્રેમી એવા મિત્રની બીજા પ્રેમીએ કરી હત્યા.
નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે બની દુશ્મનીનું કારણ, પહેલા પ્રેમી એવા મિત્રની બીજા પ્રેમીએ કરી હત્યા.
અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.
અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો ઝડપાયો, પોલીસે એક વેપારીની કરી ધરપકડ.