ભરૂચ અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં ફરી મારામારીનો વિડીયો વાયરલ, અસામાજિક તત્વો બેખૌફ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વો માં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે By Connect Gujarat Desk 03 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં યુવાનોને માર મરાતો વિડીયો વાયરલ થવાનો મામલો,પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં 5થી વધુ શખ્સોએ યુવાનને ઢોર મારમાર્યો, વિડીયો થયો વાયરલ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે હવે સામાન્ય માણસનું જાહેર સ્થળે પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. By Connect Gujarat Desk 16 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn