અંકલેશ્વર: કોસમડી ગામના તળાવમાં 40 વર્ષીય રાજસ્થાની વેપારીનો આપઘાત, મોતની છલાંગ પૂર્વેના CCTV ફૂટેજ બહાર આવ્યા
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...
પરણીતા જીવનલીલા સંકેલવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી અને નદીમાં મોતની છલાંગ લગાવે તે પહેલા જ રીક્ષા ચાલક અને રાહદારીઓએ તેને બચાવી લીધી