દુનિયા અમેરિકાની હોસ્પિટલોમાં હવે માસ્ક ફરજિયાત, ન્યૂયોર્ક સહિત ચાર રાજ્યોએ કોવિડ માર્ગદર્શિકા જાહેર સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા અનુસાર, સમગ્ર યુ.એસ.માં 17 થી 23 ડિસેમ્બર સુધી કોવિડના કારણે 29,000 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. By Connect Gujarat 04 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપ આજે મોડી સાંજ સુધીમાં જાહેર કરશે યાદી, તો કોંગ્રેસની બીજી યાદ આવતીકાલે થશે જાહેર... ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નું કાર્ય વેગવંતુ બન્યું છે. By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લખીગામના લેન્ડ લુઝર્સનું ટેગા કંપની સામે આંદોલનનું એલાન, જિલ્લા કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન પત્ર લખીગામના લેન્ડ લુઝર્સની રોજગારીના મુદ્દે સરપંચ સહિત ગ્રામજનોએ ટેગા કંપની સામે આંદોલનનું એલાન કરી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી કંપની સામે ધરણા આદોલન કરવા પરવાનગીની માંગી છે. By Connect Gujarat 21 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : લમ્પિ ચર્મરોગ પશુ દીઠ રાજ્ય સરકાર તત્કાલ સહાય જાહેર કરે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પિ ચર્મરોગ 3 માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે, By Connect Gujarat 02 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : સમગ્ર ભારતમાં સેમી કંડક્ટર નીતિ જાહેર કરનાર પહેલું રાજ્ય બન્યું "ગુજરાત" ગુજરાતમાં ચિપ ઉત્પાદન માટે રાજ્ય સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી છે. By Connect Gujarat 27 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn