આદિપુરુષના મેકર્સે થિયેટરમાં એક સીટ બુક રાખવાની કરી જાહેરાત, વાંચો મેકર્સ દ્વારા કેમ લેવાયો આવો નિર્ણય !
પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.
પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.
મંગળવારથી દેશની તમામ બેંકોમાં 2000ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે બેંકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
ગુજરાતના આશરે પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સાયન્સનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે.
છેલ્લા ઘણા સમયથી TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.