સુરતસુરત: વરાછામાં કોમર્શિયલ કામના વિરોધમાં સ્થાનિકોએ લોહીથી પત્ર લખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : ઇકો ઝોનની આગથી રાક્ષસ હણાયો, દશેરાના દિવસે ગ્રામજનોએ નોંધાવ્યો અનોખો વિરોધ... ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું: પ્રવીણ રામ By Connect Gujarat Desk 12 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ : 2 ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરી નોંધાવ્યો વિરોધ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું By Connect Gujarat 09 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn