અહો આશ્ચર્ય! 500 દરની ચલણી નોટો પર મહાત્મા ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.
દિવંગત એક્ટર સતીશ કૌશિકનો આજે 67મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર તેમના સૌથી નજીકના મિત્ર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
પોતાની એક્ટિંગના દમ પર બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવનાર અનુપમ ખેર આજે 68 વર્ષના થઈ ગયા છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેમની શાનદાર અભિનયથી દરેકના દિલ અને દિમાગ પર છાપ છોડી જાય છે.
બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે 2 જાન્યુઆરી, સોમવારના રોજ તેમના 534મા તરીકે ધ વેક્સીન વોરની જાહેરાત કરી છે.