Connect Gujarat

You Searched For "Anurag Thakur"

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને એનાયત થશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત...

26 Sep 2023 11:24 AM GMT
54 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી આ એવોર્ડ માત્ર 7 મહિલાઓને આપવામાં આવ્યો છે.

યુથ-20 કોન્ફરન્સ : ઈન્ડોનેશિયાના નેતાએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની ખૂબ પ્રશંસા કરી, વાંચો શું કહ્યું...

12 Feb 2023 8:01 AM GMT
ઈન્ડોનેશિયાના નેતા દ્વારા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના કામ અને ભાષણની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

અનુરાગ ઠાકુરે ગુજરાતીમાં કહ્યું ભાજપના રાજમા ગુજરાત મજામાં...!

18 Nov 2022 3:07 PM GMT
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સુરતના માંગરોળના વાંકલમાં સભા સંબોધી

એશિયા કપમાં ભારતની પાકિસ્તાન મુલાકાત અંગે ગૃહ મંત્રાલય નિર્ણય લેશે : ખેલ મંત્રી અનુરાગ ઠાકુર

20 Oct 2022 10:07 AM GMT
એશિયા કપમાં ભારત પાકિસ્તાન ન ગયા બાદ બુધવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એક પ્રતિક્રિયા આવી હતી,

અનુરાગ ઠાકુરે હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કહ્યું - આગામી CM અંગે હાઈકમાન્ડ નક્કી કરશે

20 Oct 2022 5:42 AM GMT
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતે તો આગામી મુખ્ય પ્રધાનની પસંદગી અંગે પાર્ટી...

નર્મદા : ટેન્ટ સિટી ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ફોરેન્સીક વિભાગની કોન્ફરન્સ યોજાઇ, ફોરેન્સિક વિભાગને સુદ્રઢ બનાવવા તંત્ર 'સજ્જ'

25 Jun 2022 10:10 AM GMT
ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ દેશભરના સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા

વિશ્વ સાયકલ દિવસ: અનુરાગ ઠાકુર દેશભરમાં સાયકલ રેલીઓ શરૂ કરશે..

2 Jun 2022 11:02 AM GMT
3 જૂન, 2018 ના રોજ પ્રથમ વખત વિશ્વ સાયકલ દિવસની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સુરત : ટેકસટાઇલ મંત્રીના શહેરમાં જ વેપારીઓમાં આક્રોશ, કાપડની 70 હજાર દુકાનો બંધ

30 Dec 2021 9:28 AM GMT
કેન્દ્ર સરકારના ટેકસટાઇલ વિભાગના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશના શહેર સુરતમાં જ ટેકસટાઇલના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જીએસટીમાં કરાયેલા...

મોદી સરકારે 3 વર્ષમાં જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો,સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી

8 Dec 2021 6:54 AM GMT
કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું કે, તેમણે વર્ષ 2018 થી 2021ની વચ્ચે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ 1700 કરોડ રૂપિયાનો...

મોદી કેબિનેટમાં લેવાયા 2 મોટા નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને થશે લાભ

17 Nov 2021 11:07 AM GMT
આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે,

દેશમાં પ્લાસ્ટિક કચરા માટેનું અભિયાન થશે 1 ઓક્ટોબરથી શરૂ

26 Sep 2021 12:34 PM GMT
કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમત મંત્રી અનુરાગ ઠાકુરે લોકોને સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. યુવા કાર્યક્રમો અને રમત મંત્રાલય દેશને...

Budget 2021: અનુરાગ ઠાકુરે પુજા કરી, કહ્યું -આત્મનિર્ભર ભારતની દિશામાં બજેટ સીમાચિહ્નરૂપ સાબિત થશે

1 Feb 2021 4:38 AM GMT
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે લોકસભામાં 2021-22 ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે. આ બજેટથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોગચાળાથી...