Connect Gujarat

You Searched For "Apple"

IPhone 15 Pro VS IPhone 14 Pro: નવો iPhone જૂના મોડલથી કેટલો અલગ હશે, કિંમતથી લઈને ફીચર્સ સુધી, જાણો બધુ.!

23 Aug 2023 7:35 AM GMT
Apple પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ iPhone 15 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ શ્રેણીમાં ઘણા ફોન સામેલ છે

શું સફરજન કાપ્યા પછી તરત જ કાળા પડી જાય છે? તો અજમાવો આ ટિપ્સ, સફરજન રહેશે એકદમ ફ્રેશ......

25 July 2023 8:46 AM GMT
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે

એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું, ભારતમાં તેની કિંમત 1.54 લાખ

6 Jun 2023 5:43 AM GMT
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air...

ગીર સોમનાથ: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરમાં હવે સફરજનની ખેતી, ખેડૂતે ચીતર્યો નવો ચીલો

5 May 2023 7:42 AM GMT
ગીર સોમનાથ જિલ્લાનો તલાલા પંથક કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે જો કે હવે એક ખેડૂતે સરફરજનની સફળ ખેતી કરી નવો ચીલો ચીતર્યો હતો

એપલ સેવિંગ એકાઉન્ટ : હવે ગ્રાહકોને મળશે મજબૂત વ્યાજ દરનો લાભ, વાંચો કેવી છે સુવિધાઓ..!

2 May 2023 8:27 AM GMT
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.

iPhone 14 અને 14 Plusના યલો કલરની પ્રી-બુકિંગ શરૂ, મળશે 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

12 March 2023 5:41 AM GMT
ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.

iPhone 14 ટૂંક સમયમાં નવા રંગમાં થશે લોન્ચ, જુઓ સંભવિત ફોટો..!

5 March 2023 11:37 AM GMT
Apple દર વર્ષે માર્ચમાં તેની હાલની iPhone સિરીઝનું નવું વેરિઅન્ટ રજૂ કરે છે. ગયા વર્ષે એપલે iPhone 12 સીરીઝનો પર્પલ કલર રજૂ કર્યો હતો

Apple એ iPhone માટે 30 નવા ઇમોજી બહાર પાડ્યા, ગુલાબી હાર્ટથી લઈ વાયરલેસ સુધી

19 Feb 2023 10:18 AM GMT
એપલે તેનું લેટેસ્ટ iOS 16.4 અપડેટ ડેવલપર બીટા રિલીઝ કર્યું છે. નવા અપડેટ સાથે કંપનીએ 30 નવા ઇમોજી સહિત ઘણા રોમાંચક અપડેટ્સ કર્યા છે.

Appleએ આ બે લેપટોપને કર્યા બંધ, 2021માં જ કર્યા હતા લોન્ચ..!

6 Feb 2023 6:12 AM GMT
Appleએ તેના બે MacBook Pro મોડલને બંધ કરી દીધા છે. MacBook Pro 14-ઇંચ અને 16-ઇંચના મોડલને બંધ કરવામાં આવ્યા છે.

રોજ સવારે આ જ્યુસ પીજો,માત્ર 15 દિવસમાં ચહેરો અને વાળ થઈ જશે ચમકતા

2 Jan 2023 10:14 AM GMT
વજન ઘટાડવાની સાથે સાથે એબીસી જ્યુસ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તેને પીવાના બીજા પણ ઘણા ફાયદા છે, જે તમને થોડા દિવસોમાં જોવા મળશે. તો જાણો...

એપલે ટ્વિટર પર જાહેરાત ફરી શરૂ કરી, એલોન મસ્કનો દાવો.!

4 Dec 2022 9:17 AM GMT
ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના CEO એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પાછા ફર્યા છે.

દેશના આ શહેરમાં ખુલશે iPhoneની સૌથી મોટી ફેક્ટરી.!

17 Nov 2022 7:17 AM GMT
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયેલું ભારત હવે ચીનને પછાડવાની તૈયારી કરી રહ્યું છે.