એપલ સેવિંગ એકાઉન્ટ : હવે ગ્રાહકોને મળશે મજબૂત વ્યાજ દરનો લાભ, વાંચો કેવી છે સુવિધાઓ..!
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.
ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
Apple દર વર્ષે માર્ચમાં તેની હાલની iPhone સિરીઝનું નવું વેરિઅન્ટ રજૂ કરે છે. ગયા વર્ષે એપલે iPhone 12 સીરીઝનો પર્પલ કલર રજૂ કર્યો હતો
Appleએ તેના બે MacBook Pro મોડલને બંધ કરી દીધા છે. MacBook Pro 14-ઇંચ અને 16-ઇંચના મોડલને બંધ કરવામાં આવ્યા છે.
વજન ઘટાડવાની સાથે સાથે એબીસી જ્યુસ ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તેને પીવાના બીજા પણ ઘણા ફાયદા છે, જે તમને થોડા દિવસોમાં જોવા મળશે. તો જાણો કેવી રીતે પીવું અને બનાવવું.
ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના CEO એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પાછા ફર્યા છે.
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયેલું ભારત હવે ચીનને પછાડવાની તૈયારી કરી રહ્યું છે.