સુરત : કતારગામ ઝોનમાં કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્કેટિંગ રિંક બન્યું ખંડેર,અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો
સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે..
સુરતના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું,પરંતુ વર્ષ 2019થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તાહાલ થઇ ગયા છે..
ભરૂચ પોલીસે અસામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.
ભરૂચની વાલિયા પોલીસ દ્વારા તાલુકાના કુલ 10 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી જેમાં પાંચ તત્વોના વીજ કનેક્શન કાપી તેઓને રૂપિયા 56 હજારથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે