Connect Gujarat

You Searched For "Ashaben Patel"

પાટણ : ઉંઝાના પુર્વ ધારાસભ્ય સ્વ. આશાબહેન પટેલનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન

13 Dec 2021 11:55 AM GMT
ઉંઝાના ધારાસભ્ય હતાં સ્વ. આશાબેન પટેલ ડેનગ્યુની બિમારીના કારણે આશાબેનનું નિધન

મહેસાણા : ઊંઝા APMCથી આશાબેન પટેલની નીકળી અંતિમયાત્રા, લોકોએ કર્યા અંતિમદર્શન

13 Dec 2021 6:47 AM GMT
સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં કરાશે અંતિમવિધિ આશાબેન પટેલના અવસાન પર લોકોમાં ભારે દુઃખ

અમદાવાદ: ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ ડેન્ગ્યુના કારણે સારવાર હેઠળ,સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહોંચી ખબર અંતર પૂછ્યા

11 Dec 2021 10:15 AM GMT
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે.
Share it