ગુજરાત ગીર સોમનાથ : 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ અતિ’બિસ્માર આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે. By Connect Gujarat Desk 24 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn