ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરાય...
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.