Connect Gujarat

You Searched For "ATS team"

અમદાવાદ: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રૂ.121.40 કરોડનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું

7 Dec 2022 12:50 PM GMT
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.

ગુજરાત ATSએદિલ્હીથી રૂ.20 કરોડનાહેરોઇન સાથે યુવાનની કરી ધરપકડ, મેડિકલ વિઝા પર અફઘાનિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો

4 Sep 2022 12:06 PM GMT
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી

કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ

31 Aug 2022 12:23 PM GMT
કચ્છમાંથી પંજાબ હેરોઇન મોકલનાર બે આરોપી કુળવીરદર રામ અને બિટ્ટુ આ બંને આરોપીને પંજાબ પોલીસ હેરોઇનના જથ્થા સાથે પકડી પડ્યા

વડોદરા: ATSની ટીમે દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો-મટીરિયલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો

22 Aug 2022 12:13 PM GMT
વડોદરામાં ફરીએકવાર એ.ટી.એસે.દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.