ભરૂચ : વાલિયા ગામે દીપડાના હુમલામાં વાછરડાનું મોત, વન વિભાગની કામગીરી સામે પશુ પાલકના ગંભીર આક્ષેપ..!
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ નજીક ઢાઢર નદીના કિનારે ખેતરમાંથી પાણીની મોટર બહાર કાઢવા જતા એક વ્યક્તિ પર મગરના હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
જાફર એક્સપ્રેસ ટ્રેન અપહરણની ઘટના બાદ બલૂચ સેનાએ સંપૂર્ણપણે પાકિસ્તાનને નિશાન બનાવ્યું છે. છેલ્લા 48 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. નોશ્કીમાં BLAએ પાક આર્મીના કાફલા પર હુમલો કર્યો અને તેના 90 સૈનિકોને મારી નાખ્યા.
અમેરિકાએ યમનમાં હુથી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ કાર્યવાહીને હુથી બળવાખોરોનો સામનો કરવાના માર્ગ તરીકે રજૂ કરી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની સંભાવના વ્યક્ત કરી છે.
લંડનમાં વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક ખાલિસ્તાની સમર્થક તેમની કારની સામે આવ્યો અને ત્રિરંગા ધ્વજનું અપમાન કર્યું.
ફ્રાન્સના માર્સેલીમાં રશિયન વાણિજ્યિક દૂતાવાસમાં વિસ્ફોટ થયો છે. બેલારુસિયન મીડિયા દાવો કરી રહ્યું છે કે એક અજાણ્યા વ્યક્તિએ વાણિજ્યિક દૂતાવાસના પરિસરમાં સ્થિત બગીચામાં બે મોલોટોવ કોકટેલ (પેટ્રોલ બોમ્બ) ફેંક્યા હતા.
વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.