જુનાગઢ : ઠપકો આપવા જતા મહિલા પોલીસકર્મી પર બુટલેગરનો હુમલો, વિડીયો થયો વાયરલ...
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે
એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આફ્રિકન દેશ યુગાન્ડાના પશ્ચિમી ભાગમાં સ્થિત એક સ્કૂલમાં ISIS સાથે સબંધિત બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો.
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાડા ગામમાં ખૂંખાર દીપડાએ 2 લોકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.