ભરૂચ : વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન, જિલ્લા પોલીસવડાએ પાઠવી શુભેચ્છા...
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,
આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.
ભાદ્રપદની પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ અશ્વિન મહિનાની અમસના દિવસે સમાપન થાય છે. આજે પિતૃપક્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની સાથે તેમને પૃથ્વી પરથી વિદાય આપવામાં આવશે.
શારદીય નવરાત્રિની શરૂઆત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થશે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં માઁ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.