અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ, 13 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું
અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી