ગુજરાત ગીર સોમનાથ જિલ્લામાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં આરોપીને ફાંસીની સજા ફટકારતી કોર્ટ કોડીનારના આરોપી શામજી ભીખા સોલંકીએ 8 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી,અને દુષ્કર્મ આચરીને બાળાની હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી. By Connect Gujarat Desk 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn