અમરેલી : “સફેદ સોનું”થી છલકાયું બાબરા માર્કેટિંગ યાર્ડ, કપાસ વેચવા ખેડૂતોની લાંબી કતાર...
દિવાળી નજીક આવતા જ માર્કેટિંગ યાર્ડ બંધ થવાના સમયે કપાસની આવકમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં એક દિવસમાં 85 હજાર મણ કપાસની આવક નોંધાય......

કપાસના રૂ. 1330થી લઈને રૂ. 1560 સુધીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો