ભરૂચ: ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં પનામાં રોગનો એટેક, ધરતીનો તાત ચિંતાતુર
ભરૂચના ઝઘડિયા પંથકમાં કેળના પાકમાં રોગનો પગ પેસારો થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ રોગમાં ગાંઠમાં સુકારો લાગે ત્યારબાદ આખુ થડ સુકાઈ જતા ઉભો પાક નષ્ટ થઈ રહ્યો છે.

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા કેળનું વાવેતર કરાયા બાદ વિદેશમાં એક્સપોર્ટ કરતાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.