બેંગકોકમાં અંધાધૂંધ ગોળીબાર કરી 6 લોકોના મોત બાદ હુમલાખોરે ખુદને ગોળી મારી, તપાસ શરૂ
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભીડવાળી માર્કેટમાં ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. રાજધાની બેંગકોક પહોંચ્યા પછી તેઓ એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.ત્યારબાદ થાઈ રામાયણનું પ્રદર્શન જોયું હતું.