અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે 3 બાંગ્લાદેશી મહિલાઓની કરી અટકાયત, ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા
અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણ નગર વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
/connect-gujarat/media/media_files/2026/02/21/bngla-2026-02-21-17-50-46.jpg)
/connect-gujarat/media/media_files/2025/10/06/bngliiii-2025-10-06-15-18-53.jpeg)
/connect-gujarat/media/post_banners/c50d540f4453470ea69dde1762b1342de56c908dfe1d1ee80a6754b6af910d9f.jpg)