ભરૂચ : આમોદમાં આયોજિત સામૈયા પૂર્વે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી…
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સામૈયા મહોત્સવ નિમિત્તે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી હતી.