સાબરકાંઠા : રીંછના હુમલામાં ઝાલેટા ગામની મહિલા ગંભીર, સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઇ...
રીંછે મહિલા પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી રીંછના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે
રીંછે મહિલા પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી રીંછના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે
બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ગબ્બર વિસ્તારમાં છેલ્લા 21 દિવસથી આટાફેરા મારતા રીંછનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે.
સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે