ટ્રાવેલ ઓછા બજેટમાં આ 5 જગ્યાએ ફરવા જવાનું કરો પ્લાનિંગ, સુંદર અને મનમોહક દ્રશ્યો જોઈ થઈ જશો એકદમ ખુશખુશાલ.... ઓક્ટોબર મહિનો એટલે ફરવા જવા માટેનો બેસ્ટ મહિનો, કારણ કે આ મહિનામાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થતી હોય છે. By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન શું તમે પણ સુંદર દેખાવા માંગો છો? તો આ ૬ ટિપ્સ જરૂરથી અજમાવો, ચહેરો થઈ જશે એકદમ સુંદર.... સુંદરતા એ સ્ત્રીનું ઘરેલુ છે. સુંદર દેખાવું કોને ના ગમે. સુંદર લોકો બધાને પસંદ હોય છે. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “માય લિવેબલ ભરૂચ” : સ્વચ્છતા અંગે પ્રેરણા આપવાના હેતુથી જાહેર સ્થળોની દીવાલો પર સુંદર ચિત્રો કંડારાયા... ઐધોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતો ભરૂચ જિલ્લો વિશ્વ ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં નાનાથી માંડી મોટા મોટા ઉદ્યોગો સ્થાપીત થયા છે By Connect Gujarat 30 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા ચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, By Connect Gujarat 18 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : અમિત નગર બ્રિજનું ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રંગરોગાન શરૂ, કલા અને સંસ્કૃતિનું સુંદર ચિત્રણ કરશે અમિત નગર બ્રિજ ખાતે ૧૪ જેટલા ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કરનાર આર્ટિસ્ટો ત્રણ દિવસના સમયગાળામાં વડોદરાની કલા અને સંસ્કૃતિનું સુંદર ચિત્રણ પૂર્ણ કરશે. By Connect Gujarat 14 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : ગિરનાર પર્વત પર મનને અપ્રિતમ ટાઢક આપતો અદભૂત નજારો સર્જાયો, તમે પણ જુઓ… જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો. By Connect Gujarat 03 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn