Connect Gujarat

You Searched For "Beauty"

એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે આ 4 ચીજ, આ રીતે કરો ઉપયોગ, ત્વચા રહેશે કરચલી મુક્ત....

5 Sep 2023 10:23 AM GMT
કેટલીક આદતો બદલીને વધતી ઉંમરની સ્કિન પર અને શરીર પર અસર ઓછી ચોક્કસ કરી શકાય છે. તો આવો જાણીએ કેવી રીતે.

ચોમાસા દરમિયાન ભારતમાં આવેલા આ ધોધની સુંદરતાને માણવા માટે,અવશ્ય લો આ જગ્યાની મુલાકાત

3 Aug 2023 7:41 AM GMT
કહેવાય છે કે વરસાદની મોસમ પ્રકૃતિની સુંદરતામાં વધારો કરે છે. આ સિઝનમાં ચારેબાજુ હરિયાળી જ જોવા મળે છે.

મૂળમાંથી સફેદ થયેલા વાળને એકદમ કરશે કાળા, અઠવાડિયામાં 3 દિવસ લાગવો આ રસ

7 July 2023 9:04 AM GMT
આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને સફેદ વાળની સમસ્યા સતાવવા લાગે છે. કોલેજ જવાની ઉંમરમાં છોકરાઓ છોકરીઓના માથામાં સફેદ વાળ દેખાવા લાગે છે. નિષ્ણાતો...

ચોમાસામાં ગુજરાતનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, પહાડો પરથી વહેતા થતા આ પ્રસિદ્ધ ધોધ, તૈયારી કરી લો જવાની....

30 Jun 2023 8:46 AM GMT
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ટામેટું કરશે ત્વચાની સુંદરતામાં 10 ગણો વધારો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

11 March 2023 9:17 AM GMT
ગરમીની ઋતુ દરમ્યાન ધૂળ અને તડકાના કારણે ચહેરાની ત્વચા ખરાબ થવા લાગે છે. આ પ્રકારની સમસ્યાથી આ વર્ષે તમારે બચવું હોય તો ટામેટાનો ઉપયોગ કરી શકો છો.

ભરૂચ: માય લીવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત આ વિસ્તારોની સુંદરતામાં થશે વધારો !

2 Jan 2023 11:57 AM GMT
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત સફાઈ અને બ્યુટી ફિકેશનની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો

આ ઘરેલું ઉપાયોની મદદથી પિમ્પલ્સથી ઝડપથી જ મેળવો છુટકારો

7 Dec 2022 7:22 AM GMT
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.

અક્ષય કુમાર સાથે રોયલ સ્ટાઈલ બતાવતા માનુષી છિલ્લરની સુંદરતા જોઈને ચાહકો મંત્રમુગ્ધ થયા

11 May 2022 10:16 AM GMT
ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે પહોંચેલા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરનો લૂક ફિલ્મના પાત્ર પ્રમાણે રોયલ હતો.

મોતી વડે સુંદરતા વધારો, આ રીતે સ્ટાઈલમાં કરો સામેલ

3 April 2022 8:47 AM GMT
મહિલાઓ હંમેશા સ્ટાઇલના સંદર્ભમાં પ્રયોગ કરે છે. તેઓ પોતાની જાતને અલગ અલગ રીતે સુંદર બનાવવાનું પસંદ કરે છે.

વડોદરા : છાણી ગામ તળાવની હાલત દયનીય, કરોડોના ખર્ચે ચાલતી કામગીરી ગોકળગતિએ...

25 Feb 2022 8:44 AM GMT
છાણી ગામમાં વર્ષો જુના તળાવની સુંદરતામાં વધારો કરવા માટે પાલિકા દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી

વટાણા માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સુંદરતામાં પણ કરે છે વધારો, વાંચો

15 Feb 2022 6:09 AM GMT
પોષક તત્ત્વોથી ભરપૂર વટાણા માત્ર શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદરૂપ નથી, પરંતુ સાથે જ તેનો ઉપયોગ કરીને તમે ત્વચા અને વાળની ગુણવત્તા પણ સુધારી શકો છો....

સ્વચ્છ અને સુંદર ત્વચા માટે આ બે રસોડાની વસ્તુઓનો કરો ઉપયોગ, અને બનાવો આ રીતે ફેસ પેક

21 Nov 2021 7:22 AM GMT
જો તમે આ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચવા નથી માંગતા અને સ્વચ્છ ત્વચા મેળવવા માટે ઘરેલું ઉપચાર શોધી રહ્યા છો..?