કેળાની પેસ્ટ અને નારિયેળ તેલ તમારા વાળને બનાવશે સ્મૂથ અને સિલ્કી, સાથે જ અટકાવશે ખરતા વાળ
શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
પૈસા ખર્ચ્યા વગર જ ઘરે કેમ નખ લાંબા અને સુંદર બનાવી શકાય તે વિષે કેટલીક ટિપ્સ જણાવીશું
મોટાભાગના લોકો મેકપને દૂર કરવા માટે રીમુવરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ત્વચાને ડ્રાય કરે છે અને ઘણી પરેશાની ઊભી કરે છે.
tતમારે હવે પાર્લરમાં પૈસા ખરચવાની જરાય જરૂર નથી અમે આજે એવા ઓર્ગનિક ફેશ પેકની વાત કરીશું કે જે આપનો ચહેરો ચમકાવી દેશે.
તમને જો વાળમાં ખુબ જ ડેન્ડ્રફ હોય તો તમે ટી ટ્રી ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આ તેલને નારિયેળના તેલ સાથે મિક્સ કરીને વાળમાં નાખો
એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઈ શકે છે. એલોવેરાથી ફોલ્લી ફૂંસીની પણ સમસ્યા થઈ શકે છે.
દહીંમાં રહેલ લેકટીક એસિડ સ્કિનની તકલીફો દૂર કરે છે. તેનાથી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ટેનિંગ ની અસરને ઘટાડે છે
વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીતવાળને ઓળવા માટે જાડા દાંતા સાથે કાંસકોનો ઉપયોગ કરો