આ ઉપચાર કરવાથી સ્કીન ટોન અને ડાર્ક સર્કલ સુધરશે, જાણો બ્યુટી ટીપ્સ
રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે.
રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે.
કાકડી અને એલોવેરા ફેસ માસ્ક ત્વચાને તાજગી આપવા માટે સૌથી ફાયદાકારક છે. તે ચહેરાને ઠંડક પણ આપે છે અને મૃત ત્વચાને દૂર કરીને કુદરતી ચમક પણ લાવે છે.
જો આંખો નીચે ડાર્ક સર્કલ હોય, તો ચહેરો હંમેશા થાકેલો અને કરમાયેલો દેખાય છે. આ માત્ર સ્ત્રીઓમાં જ નહીં પણ પુરુષોમાં પણ એક સામાન્ય સમસ્યા છે.
બટાકામાં વિટામિન C, B6, B1 અને B3 ભરપૂર માત્રામાં હોય છે, તેમજ તેમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ હોય છે જે તમારી ત્વચાને ચમકદાર અને સ્વચ્છ બનાવવામાં મદદ કરે છે.
દરરોજ શેમ્પૂ કરવાથી વાળનું કુદરતી તેલ અને ચમક ઓછી થઈ જાય છે. આનાથી વાળ ધીમે ધીમે ખરબચડા થઈ જાય છે. જો તમે અઠવાડિયામાં 2-3 વખતથી વધુ વખત શેમ્પૂ ન કરો તો તે વધુ સારું રહેશે.
ફુદીનો એક એવી જડીબુટ્ટી છે જે ઘણા ફાયદાઓથી ભરપૂર છે.
રસાયણો ધરાવતા આ ઉત્પાદનો ક્યારેક ત્વચાને નુકસાન પહોંચાડે છે.