ભરૂચ : બંગાળી સમાજ દ્વારા દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે, તૈયારીઓને અપાયો આખરી ઓપ...
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે
વસતા બંગાળી સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા દુર્ગા પૂજા મહોત્સવની દશેરાના દિવસે સિંદુર ખેલા થકી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ઝાડેશ્વર વિસ્તારમાં વસતા બંગાળી સમાજ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દુર્ગા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.