હિમાચલ પ્રદેશ : સોલનના કાંડાઘાટમાં વાદળ ફાટ્યું, સાતના મોત, મંડીમાં ઘણા લોકો ગુમ, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ
સોલન જિલ્લામાં રવિવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે પૂર સાથે આવેલા કાટમાળમાં બે મકાનો અને એક ગાયનું શેડ ધોવાઈ ગયું હતું.
સોલન જિલ્લામાં રવિવારે મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે પૂર સાથે આવેલા કાટમાળમાં બે મકાનો અને એક ગાયનું શેડ ધોવાઈ ગયું હતું.
પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
ત્યારે જીવદયાપ્રેમી યુવાનો દ્વારા 30 જેટલા બચ્ચાને સારવાર આપવામાં આવી હતી અને વૃક્ષને કાપીને યોગ્ય જગ્યાએ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.
અમેરિકાના હવાઈ રાજ્યનાં જંગલોમાં લાગેલી આગને કારણે 93 લોકોનાં મોત થયાં છે. અમેરિકાનાં જંગલોમાં છેલ્લાં 100 વર્ષમાં લાગેલી આ સૌથી ભીષણ આગ છે.