ભરૂચ ભરૂચ: આમોદના ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરોનો રૂ.3.96 લાખનો હાથફેરો, ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ By Connect Gujarat Desk 19 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મોનાપાર્ક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 3.89 લાખના મુદ્દામાલ પર કર્યો હાથફેરો... રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા.. By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : અજાણ્યા વ્યકિતને નોકરીએ રાખતા પહેલાં ચેતજો, જુઓ વેપારી સાથે શું થયું By Connect Gujarat 05 Apr 2021 Share Twitter Share Whatsapp LinkedIn