ભરૂચ:JCI દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન,અધિક કલેકટરમાં હસ્તે કરાયુ ઉદ્ઘાટન
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.23 જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી દરમિયાન જેસીઆઇ ભરુચ દ્વારા મેગા ટ્રેડ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું મહાનુભાવોએ ટ્રેડ ફેરની મુલાકાત લઈ આયોજનને બિદાવ્યું