ભરૂચ: પ્રવાસન ધામ કબીરવડની દયનીય હાલત,સહેલાણીઓએ કરી સ્વચ્છતા અને જરૂરી સુવિધાની માંગ
ભરૂચ જિલ્લાનું કબીરવડ એક સમયે સહેલાણીઓ માટે પ્રવાસ અર્થેનું પ્રથમ હરોળમાં આવતું ધાર્મિક સ્થળ હતું,પરંતુ તેની સ્વચ્છતા અને સુવિધાઓમાં ઉણપથી આજે સંત કબીરનું આ પવિત્રધામ ભેંકાર ભાસી રહ્યું છે.