ભરૂચ: વાલિયા-ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.1લી જૂને BTSની વિશાળ રેલી, રાજકારણમાં ગરમાવો
લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે
લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે
ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો