ભરૂચ : દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી સ્થાનિકો ત્રસ્ત, MLA સાથે બેઠક યોજી કરી ઉગ્ર રજૂઆત...
ભરૂચના દહેજ બાયપાસ રોડના ખસતા હાલથી ત્રસ્ત સ્થાનિકોએ સમસ્યાના હલ માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જોકે, બેઠક દરમ્યાન સ્થાનિકોનો રોષ નજરે પડ્યો હતો.