ભરૂચભરૂચ : કસક ગરનાળામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ફસાતાં કલાકો સુધી સર્જાય ટ્રાફીક જામની સ્થિતિ... કસક ગળનાળા વિસ્તારમાં આજે સવારના સમયે એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ફસાય જતાં કલાકો સુધી ટ્રાફીક જામની સ્થિતિ સર્જાય હતી. By Connect Gujarat 02 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : 143 વર્ષ જૂનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયો, ગમે ત્યારે સર્જાઈ શકે છે ક્ષતિ..! પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જૂનો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજના પ્રવેશદ્વાર હવે, રાહદારીઓ સહિત નાના વાહનો માટે બંધ થઈ ગયા છે. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ-અંકલેશ્વર માર્ગને એસટી. બસે ફરી બનાવ્યો અ’કસ્માત ઝોન, કારને ટક્કર મારતા સર્જાયો ટ્રિપલ અકસ્માત..! ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. By Connect Gujarat 04 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn