ભરૂચ : નગરપાલિકાના પ્રમુખે ગૌમાતાની પૂજા-અર્ચના સાથે કરી જન્મદિવસની ઉજવણી
પાંજરાપોળ ખાતે પાલિકા પ્રમુખે કરી જન્મદિવસની ઉજવણી, ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ધન્યતા અનુભવી.
પાંજરાપોળ ખાતે પાલિકા પ્રમુખે કરી જન્મદિવસની ઉજવણી, ગૌમાતાની વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ધન્યતા અનુભવી.
ભરૂચમાં સિટી બસ સેવાને સારો પ્રતિસાદ, મુસાફરો બસમાં કરી રહ્યા છે મુસાફરી.
સીટી બસ સેવા સામે રીકશાચાલકોનો વિરોધ, પાલિકાની હદની બહારની બસો બંધ કરાવવા માંગ.
તંત્ર પશુઓને પાંજરાપોળ ખસેડે એવી માંગ, અગાઉ અનેક વખત બની ચૂક્યા છે અકસ્માતના બનાવો.