ભરૂચ:આમોદ નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય પર ખંભાતી તાળા વાગતા લોકોને હાલાકી
શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.
શૌચાલય બંધ થઈ જતાં પંથકનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા ફરી એક વાર પંથક નાં લોકો માટે શૌચાલય શરૂ કરે તેમ ગામ લોકો ઇચ્છી રહ્યા છે.
પોલીસે તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા
કિશોરીને આમોદ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં મહિલા પોલીસ કર્મચારી હીરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પુછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યુ હતું.
પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,
ભરૂચના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો
મહાપુજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અનેરૂ છે, અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મુર્તિ સહિત કરવું જોઈએ, આ લોકનું તો કરવાનું જ છે.
.આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતા નામે બિભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા