ભરૂચ: નેત્રંગમાં જર્જરિત શાળાનો સ્લેબ તૂટી પડતા 8 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત, સારવાર અર્થે ખસેડાય
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ
યુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી.
ગડખોલ ગામે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસેથી માં નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા રહેલી છે.
કરિયરમાં આગળ વધવાની ઘણી તકો છે.તમને MBA કરીને ભારતમાં, વિદેશમાં અને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાની તક મળે છે.
નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ પાસે આવેલ ચેકડેમના દરવાજા નહિ હોવાથી વરસાદના અમુલ્ય પાણીનો સતત વ્યય થઈ રહ્યો છે
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંદલ ડૉ. પ્રવીણ તોગડિયાના નેજા હેઠળ દિવાળીમાં ગરીબોના ઘરે મીઠી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.